વાંચન સમય: < 1 મિનિટથોડો થોડો સમયચોરી લઉં છુંને ભરુ છુંએક દાબડીમાંપછી ક્યારેકનિરાંતેદાબડી ખોલુંને સરી પડે છેએકાંત!!!
ટૅગ કવિતા
ત્રણ કાવ્યો
વાંચન સમય: < 1 મિનિટ૧. હરિજન મારા ઘરની પાસેદરરોજઆવે છે એક હરિજનકૂડા-કચરાની ઢગલી કરે છેએને સળગાવે છેજાણેપોતાની ઇચ્છાઓને સળગાવતો હોય તેમ..!!! (૧૪-૯-૨૦૦૨) ૨. પથ, પ્રકાશ ને પ્રેરણા હુંઅંધકારમાંપ્રકાશ આપતો દીવોસળગતી મિણબત્તીકેમશાલ બનુંતાત્પર્ય એટલું કેહુંસૌનો પથ, પ્રકાશ ને પ્રેરણા બનું….! ૩. ક્રેક્ટસ ફ્લાવર મેં રાખ્યું છેએકક્રેક્ટસ ફ્લાવરજાણેજિંદગી એટલેફૂલ અને કાંટાનુ મિશ્રણ…!!!
ચા, ગઝલ અને તમે
વાંચન સમય: < 1 મિનિટએક સોનેરી સાંજ,ચા,ગઝલ,અને તમેપછીમારે બીજુ શું જોઇએ …… !!!
