વાંચન સમય: < 1 મિનિટનિવૃત્ત થયા પછીકોઇ પ્રવૃત્તિ નથી રસ્તાના ટ્રાફિકથી બચ્યો છુંને ઘરમાં અટવાયો છું શર્ટ પેન્ટદરરોજ ક્યાં ફંફોસવાનાને ટાઇ તો કબાટમાં કેદ ચા, છાપું, મંદિરદરરોજ કર્યા કરુ છુંછતાં ખાલી ખાલી લાગુ છું!! (પ્રકાશિત – કવિલોક, જનકલ્યાણ)
ટૅગ વાસંતીફૂલ
નામ વગરનો આકાર
વાંચન સમય: < 1 મિનિટમારેહવે જવું છેપાછાએ ગર્ભના અંધકારમાંમારાઅસ્તિત્વ વિશેના પ્રશ્નોશોધવાફ્રરીધીમે-ધીમેપગ હલાવવાનેતારા શ્વાસે શ્વસવાએક નામ વગરનોઆકાર બનવા ! (પ્રકાશિત – રીડગુજરાતી, ૨૮, જૂન ૨૦૦૮)
શૂન્યાવકાશ
વાંચન સમય: < 1 મિનિટચોતરફ શૂન્યાવકાશને હુંકરુંશૂન્યમાંથી જસર્જનઅનેશૂન્યનું વિસર્જન‘હું’ નું વિસર્જનમિશ્રણમાંથીતત્વનું સર્જન !! (પ્રકાશિત – રીડગુજરાતી, ૨૮, જૂન ૨૦૦૮)
મનીપ્લાન્ટ
વાંચન સમય: < 1 મિનિટબાલ્કનીનાકૂંડામાં વાવેલામનીપ્લાન્ટનેફૂટીએક કુંપળનેમને પ્રર્શ્ન થયો“આ વખતે કેટલું ઇન્કરીમેન્ટ મળશે?” [શહેરી જીવનમાં પૈસા કમાવવા હાંફી જવાય ત્યાં સુધી દોડતા માણસને પ્રકૃતિની લીલાશ દેખાતી નથી – સ્પર્શતી નથી. નવી ઉગતી કુંપળમાં એને નવી આશા નહીં પણ પોતાને મળવાના ઇ ન્કરીમેન્ટની રકમના આંકડા દેખાય છે. એ સતત રાહ જુવે છે કે ક્યારે એ કુંપળ મોટી થાય!!] ( પ્રકાશિત…
