નામ સરનામું Posted on 08/07/201208/07/2012 by vasantiful પરબિડિયું ને એમાં કોરો-કોરો એક કાગળ મારા હ્રદય જેવો તલપાપડ થઇ રહ્યો કંઇક લખાવવા પણ, નામ સરનામું ક્યાં????? +