Skip to content

વાસંતીફૂલ Posts

ચિત્ર

કેટલા ઉમંગથી ગોઠવું ઘરને આ એને ભાવશે આ તેને ભાવશે એમ યાદ કરી કરીને બનાવું વાનગી એની પર પુરું મસાલાની રંગોળી એ રચાય એક સુખી સંસારનું ચિત્ર!

પંખો

વેકેશનની મજા નું એક ગીત……. પંખો અમથો અમથો ફરતો ઠંડી ઠંડી હવા આપતો પરસેવાને ગાયબ કરતો પંખો અમથો અમથો ફરતો મારી સાંભળેના કોઇ વાતો પંખો વાતો કરતો એકલા એકલા ઘરમાં એ મારી સાથે રમતો પંખો અમથો અમથો ફરતો બરફ, આઇસ્ક્રીમ, કૂલ્ફી ખાતો એ’ય બપ્પોરે ઘરમાં રહેતો ચેસ, કેરમ ને વેપાર…