Skip to content

Tag: વિચાર

સંગત તેવી અસર

તળેલા સીંગદાણા અગિયારશ કે શિવરાત્રિમાં ફરાળી વેફર/કાતરી સાથે ખવાય છે, ને એ જ સીંગદાણા આલ્કોહોલ સાથે બાઈટિંગમાં પણ ચાલે છે. વસ્તુ એક જ છે પણ સંગતથી એની ઓળખ અને અસર બન્ને બદલાઈ જાય છે.

વેકેશન

મમ્મી-પપ્પા જે નાનપણથી આપણને શીખવાડે જુઠ્ઠુ બોલવું નહિ એ બહુ સિફતતાથી જુઠ્ઠુ બોલે, પકડી પણ શકીએ નહિ એવી રીતે. ફોન પર એટલા નોર્મલ ટોનમાં વાત કરે કે ખબર જ ન પડે કંઈ થયું છે કે નહિ. દર વર્ષે વેકેશનની નાના છોકરાની જેમ જ રાહ જોવે દીકરી આવે ને દોહિત્રો /…

error: Content is protected !!