હું સૂઈ ગયેલી ગાઢ નિદ્રામાં સફાળી બેઠી થઈ ત્યારે, સૂરજ માથે આવી ગયેલો બહુ મોડું થઈ ગયું. હવે જાગવું જ છે ચીર નિદ્રામાં પોઢતાં પહેલાં!
એક કવયિત્રી

વરસાદ ના પાણીમાં ધીમે ધીમે તરતી કાગળની હોડી એટલે બીજું કંઈ નહીં ધીમે ધીમે દૂર જતું એક બાળકનું બાળપણ.