વાંચન સમય: 3 મિનિટ“હેલ્લો.” “હા, વનિતા. કેમ છે?” “નેકસ્ટ વિક ઇન્ડિયા આવુ છું. મળીશું. બાકીનો પ્રોગ્રામ આવ્યા પછી જણાવીશ.” “હા. ચોક્ક્સ.”, સામા છેડે ફોન મુકાઈ ગયો. પણ શિખા ફોન પકડીને હજી ઉભી હતી. વનિતાને મળ્યે ઘણા વર્ષો થઈ ગયા. કેવી લાગતી હશે વનિતા? ‘વનિતા’ નામ યાદ આવે એટલે ગોળમટોળ, સદાય હસતો, બોયકટ વાળ વાળૉ એક ચહેરો સામે આવી…
ધ્રુવ
વાંચન સમય: 2 મિનિટ“વાઉ, પથારી તો કેટલી ઠંડી છે.”, પથારીમાં પડતાં જ સ્મિત બોલ્યો. શિખાએ બપોરે વાત કરી કે ખુલ્લા આકાશ નીચે સુવાની કેટલી મઝા આવે ત્યારથી સ્મિત જીદે ચઢેલો. એટલે જ સાંજ્થી અગાશીમાં પથારી પાથરી દિધેલી. અને રાત પડે એની રાહ જોવા લાગેલો. સ્મિત સાથે શિખાએ પણ પથારીમાં લંબાવ્યું. “મમ્મી, આકાશ કેટલું સરસ લાગે છે નહિ? કેટલાં…
નવસર્જન
વાંચન સમય: 2 મિનિટપ્રિય મિત્રો, વાસંતીફૂલ આજે નવસર્જન પામી જે આપની સમક્ષ રજૂ કરતાં આનંદ અનુભવુ છું. વત્તાઓછા અંશે સંવેદના સૌની પાસે છે, પણ એને વ્યક્ત કરી શકવાનું સામર્થ્ય અને સૌભાગ્ય જૂજ લોકોને જ મળે છે. મને એ સૌભાગ્ય મા સરસ્વતી તરફથી મળ્યું છે તેની કૃતજ્ઞતા મા સરસ્વતીના ચરણોમાં વ્યક્ત કરુ છું. થોડા સમય પહેલાં મેં એક વાર…
ઍન્ટમૅન
વાંચન સમય: 3 મિનિટઆખું શરીર દુખવા લાગ્યું. હાથ પગ ખેંચાવા લાગ્યા. કરોડરજ્જુમાં ટચાકા બોલવા લાગ્યા. જાણે ઈયળ અમળાઈને કોશેટોમાંથી બહાર નીકળે ને પતંગિયું થાય એમ એનું શરીર અમળાવા લાગ્યું. ધીમે-ધીમે હાથ, પગ, ડોક લાંબા થવા લાગ્યા. લાગ્યું કે જાણે ઍન્ટમૅન મોટો થઈ રહ્યો છે. ઉઠ્યો ત્યારે પગ પથારીની ધાર સુધી પહોંચી ગયા હતા. હલ્કની જેમ રાતોરાત શારીરિક બદલાવથી…
