વાંચન સમય: 3 મિનિટ“હેલ્લો.” “હા, વનિતા. કેમ છે?” “નેકસ્ટ વિક ઇન્ડિયા આવુ છું. મળીશું. બાકીનો પ્રોગ્રામ આવ્યા પછી જણાવીશ.” “હા. ચોક્ક્સ.”, સામા છેડે ફોન મુકાઈ ગયો. પણ શિખા ફોન પકડીને હજી ઉભી હતી. વનિતાને મળ્યે ઘણા વર્ષો થઈ ગયા. કેવી લાગતી હશે વનિતા? ‘વનિતા’ નામ યાદ આવે એટલે ગોળમટોળ, સદાય હસતો, બોયકટ વાળ વાળૉ એક ચહેરો સામે આવી…
Category: વાર્તાનું આકાશ
ઍન્ટમૅન
વાંચન સમય: 3 મિનિટઆખું શરીર દુખવા લાગ્યું. હાથ પગ ખેંચાવા લાગ્યા. કરોડરજ્જુમાં ટચાકા બોલવા લાગ્યા. જાણે ઈયળ અમળાઈને કોશેટોમાંથી બહાર નીકળે ને પતંગિયું થાય એમ એનું શરીર અમળાવા લાગ્યું. ધીમે-ધીમે હાથ, પગ, ડોક લાંબા થવા લાગ્યા. લાગ્યું કે જાણે ઍન્ટમૅન મોટો થઈ રહ્યો છે. ઉઠ્યો ત્યારે પગ પથારીની ધાર સુધી પહોંચી ગયા હતા. હલ્કની જેમ રાતોરાત શારીરિક બદલાવથી…
ખ…ચ્ચા…ક…
વાંચન સમય: 3 મિનિટએક મોટી ચીસથી મરીયમનગરની ચાલ ધ્રૂજી ઊઠી. રફીક પોતાના કપાયેલાં હાથને બીજા હાથથી પકડીને બૂમો પાડી રહ્યો હતો. રફીકની પાસે જ લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. રફીયા ખૂણામાં પડી હતી અને તેના મોંઢામાંથી લોહી નીકળતું હતું. દસ વર્ષનો મુસ્તાક અમ્મીને બાઝીને રડી રહ્યો હતો. લોહીથી ખરડાયેલો મોટો છરો મુસ્તાક પાસે પડ્યો હતો. ચીસ સાંભળીને પાસપડોસના…
દુર્ગા
વાંચન સમય: 3 મિનિટસાવ નાના ગામની ભાગોળે ખટારો ભરીને સામાન અને માણસો આવ્યા. તંબૂ તણાયા અને સ્ટેજ બનાવાયું. નાટક મંડળી આવી છે એ વાત ગામમાં ફેલાતાં વાર ન લાગી. બીજે દિવસે બે માણસો માઈક લઈને ગામ આખામાં ફરી વળ્યા. “નાટક આવ્યું…નાટક આવ્યું. નાના મોટા સૌ આવો. આજે સાંજે આઠ વાગે. ટિકિટ માત્ર એક રુપિયો.” ગામમાં નાટક મંડળી પહેલાં…
લૉકેશન
વાંચન સમય: 3 મિનિટરાતના ત્રણ વાગી ચુક્યા હતા. નવરાત્રીને લીધે રસ્તા પર વાહનોની અવર-જવર ચાલુ હતી. રસ્તાના એક કિનારે અંદરની તરફ કોઇ બચાવો બચાવોની બૂમો પાડતું હતું, પણ વાહનોના અને પાસેના પાર્ટી પ્લોટમાં ચાલતાં ગરબાનાં અવાજમાં એ અવાજ બહાર આવતો ન હતો. નવરાત્રીના પહેલા દિવસે જ અજાણ્યા પાંચ જણના ગ્રુપમાં સ્નેહા જોડાઈ હતી. “Can I join your group?…
