Skip to content

Tag: ગુજરાતી વાર્તા

સી.સી.ટીવી

શહેરમાં આવ્યાને આમ તો સારો એવો સમય થઇ ગયો હતો. અત્યાર સુધી જે વિસ્તારમાં રહેતાં હતાં ત્યાં હજી સી.સી.ટીવીનું એટલું ચલણ નહોતું પણ આ નવા વિસ્તારમાં ઠેર-ઠેર સી.સી.ટીવી નજરે ચઢતાં હતાં. જ્યાં રહેવા આવ્યા ત્યાં શિખાએ જોયું કે ફ્લેટમાં, ‘તમે સી.સી.ટીવીની નજરકેદમાં છો.’ એવી સુચના લખેલી હતી. મન દુઃખથી ભરાઈ…

હૂંફ

આજે ‘હૂંફ’ના પાંચમાં સ્ટોરનું ઉત્ઘાટન હતું. મર્યાદિત આમંત્રિતોની સાથે સવિતાબેન ઉભા હતા. ઇસ્ત્રી કરેલી કોટન સાડી, બ્રાઉન ફ્રેમના ચશ્મા, કપાળમાં લાલ ચટ્ટાક ગોળ ચાંદલો, કાળજીથી ઓળેલા વાળ અને ચહેરા પર સ્મિત. વાળમાં લગાવેલી વેણી જાણે સવિતાબેનની જ સુવાસ પ્રસરાવતી હતી. ઉત્ઘાટનમાં આવેલા સૌના મોઢે એક જ વાત હતી કે કોઈ…