Skip to content

Tag: ગુજરાતી સાહિત્ય

જીવન એક ખેલ : કુન્દનિકા કાપડિયા – હ્રદય સમીપે

મેનીફેસ્ટ કે મેનીફેસ્ટેશન કરવું એ આજકાલ ઇન્સટા રીલ્સમાં, કે યુટ્યુબ શોર્ટ્સમાં વારંવાર આવતો અને ચર્ચાતો વિષય છે. ‘ધ સિક્રેટ’ નામનું એક ચલચિત્ર (મૂવી) અને પુસ્તક પણ આ વિષયમાં જ છે. આજે હું આવા જ એક અનુવાદિત પુસ્તક વિશે વાત કરવાની છું. આ પુસ્તકે હંમેશાં મને રસ્તો બતાવવામાં મદદ કરી છે.…

હ્રદય સમીપે – નવી શ્રેણી

અક્ષરનાદ પર શરુ કરેલી મારી પુસ્તક સમીક્ષાની કૉલમ ‘પરિભ્રમણ’ અંતર્ગત મેં પુસ્તકોની સમીક્ષા કરી હતી. હવે હું મારી વેબસાઈટ પર પુસ્તકોની સમીક્ષા ‘હ્રદય સમીપે’ કૉલમ હેઠળ લખીશ. કદાચ તમને એમ થાય કે પુસ્તક સમીક્ષાની કૉલમનું નામ આવું કેમ? તો આ રહ્યો એનો જવાબ – પુસ્તક વાંચતા-વાંચતા છાતી પર પુસ્તક મૂકીને…

error: Content is protected !!