(આગળની પોસ્ટમાં કહેલું કે પત્રોની એક શ્રેણી શરુ કરીશ. તે છેક હવે મેળ પડ્યો.) પ્રિય ટપાલી, ઘણો વખત થઈ ગયો આપણને મળ્યે નહી? કદાચ દાયકો તો ખરો જ. એમાં તમારો વાંક જ નથી, અમે પત્રો લખતાં નથી તો તમે શું પહોંચાડવા આવો અમારા ઘરે? લો આજે મેં શરુઆત કરી. જોઇએ…
એક કવયિત્રી