નિદ્રા Published by vasantiful on 03/08/2020 હું સૂઈ ગયેલી ગાઢ નિદ્રામાં સફાળી બેઠી થઈ ત્યારે, સૂરજ માથે આવી ગયેલો બહુ મોડું થઈ ગયું. હવે જાગવું જ છે ચીર નિદ્રામાં પોઢતાં પહેલાં!