Skip to content

Category: હાઇકુ

ચાર હાઇકુ

૧/ શમણા મારા રંગાયા સાત રંગે રંગોળી સંગે! ૨/ સતત ઉગ્યું મારી અંદર કંઇક ખબર નંઇ! ૩/ કાગળ પેન સંતાકૂકડી રમે કેટલા દિ’?? ૪/ ચોકઠું બા’રે ખડખડાટ હસે બોખો ચહેરો!

Copywrite Hiral Vyas 'Vasantiful' 2017
Facebook Auto Publish Powered By : XYZScripts.com