અમારા ઓફિસનો લિફ્ટમેન સદાય હસતો ગુડમોર્નિંગ કેમ છો? જમ્યા કે નહિ? એમ પૂછે જીવનનો ચઢાવ-ઊતાર એને રોજીંદો થઇ ગયેલો હું શીખુ છું ચઢાવ-ઊતારમાં હસતા રહેવાનો પાઠ!
એક કવયિત્રી

ઘર એટલે જ્યાં કોઇ રાહ જુએ કાળજી લે ગરમ-ગરમ રોટલી બનાવે પણ, રાહ જોનાર માટે ઘર ભરાતું – ખાલી થતું – ભરાતું પ્રતીક્ષાલય!