મારું પહેલું પુસ્તક ‘બાળક – એક ગીત’, જુન ૨૦૧૫માં પ્રકાશિત થયું. માનો ગર્ભસ્થ શિશુ સાથેનો સંવાદ પુસ્તક સ્વરુપે પ્રગટ્યો. બીજુ પુસ્તક એટલે, ‘શબ્દ સારથિ’, નવેમ્બર ૨૦૨૨માં પ્રકાશિત થયું. જે ઈ-પુસ્તક છે. બન્ને પુસ્તકો પર ક્લિક કરવાથી ઓર્ડર કરી શકાશે.