અડકો – દડકો, ચોરપોલીસ
રમતા બે ભાઇ
રડે છે, પડે છે,
વઠે છે, ઝગડે છે
બુચ્ચા-કીટ્ટા, કીટ્ટા-બુચ્ચા થ્હય છે
ધીમે ધીમે
રમકડાથી શ્રુ થતો ઝગડો
બાપની મિલ્કત સુધી પહોંચે છે
ને અબોલા થાય છે
જે છેક સુધી રહે છે…
કીટ્ટા – બુચ્ચા
વાંચન સમય: < 1 મિનિટ

really true and touching lines…
you have showed the true face of todays generation….
great work….
“થ્હય છે” અને “શ્રુ થતો ઝગડો”
“થાય છે ” અને ” શરુ ” જોઈએ
દલપતરામથી શરુ થયેલી પરંપરા અહી સુધી ખેંચઈ આવી છે.
કાવ્ય રચના નહી એનો ઘાટ બદલાયો છે.
સુંદર અભિવ્યક્તિ.,…
How true it is!
Indeed its a very true…… reality molded with perfect words!
મારી એક કવિત્તા છે…
જો પખીને ખબર હોત કે, આ ઝાડ બે ભાઈની મિલકત મા કપાઈ જશે તો શુ પખી આ ઝાડની ડાળે બચ્ચાને ઉછેરવા માળો બાધત ?
ખુબ સરસ ઃ)
મને એવું લાગ્યું કે જેમ એક શ્લોકી રામાયણ માં આખી રામાયણ આવી જાય છે એમ તમે ૧૦ વાક્યમાં આજના પરિવારની કહાની કહી દીધી….
અદભૂત…