હું
ચમચી….ચમચીએ….
રેડુ છું
તારા મોઢામાં દૂધ
તું પણ
એ જ રીતે
મૂકજે મારા મોઢામાં
તુલસીપાન ને ગંગાજળ!
ગંગાજળ
વાંચન સમય: < 1 મિનિટ
હું
ચમચી….ચમચીએ….
રેડુ છું
તારા મોઢામાં દૂધ
તું પણ
એ જ રીતે
મૂકજે મારા મોઢામાં
તુલસીપાન ને ગંગાજળ!
Good thoughts 🙂
સુંદર !!
ટૂંકી અને સારી…
Beautiful creation…Really after a long time…Still fresh as dew… 🙂
Hiral, It’s a long way to go. Let’s put some fresh and positive thoughts. “Gangajal” is way far….