તું ચાલતાં શીખે છે
બસ પછી
બનાવજે
એક નવી પગદંડી
જેના પર
બધ્ધા જ ચાલે
તારા પગલાંની છાપને
અનુસરે!
પગદંડી
વાંચન સમય: < 1 મિનિટ
તું ચાલતાં શીખે છે
બસ પછી
બનાવજે
એક નવી પગદંડી
જેના પર
બધ્ધા જ ચાલે
તારા પગલાંની છાપને
અનુસરે!