એક મોચી રસ્તાની ધાર પર ઉગેલા વૃક્ષ નીચે બેસે સદા’ય હસતો. જોડા સીવતા સીવતા એક સાંધે ત્યાં તેર તૂટે એવા મહિનાને થીંગડા મારતો. તડકામાં થોડું પાણી પીતો એની ખુદ્દરીથી તડકો’ય બીતો. ક્યારેક અંગુઠો ને ક્યારેક તળિયું સીવતો પણ, માણસના ખિસ્સાને કદી’યે ન ફાડતો સદા’ય હસતો. સાંજનું વાળુ એ ઘરે જ…
એક કવયિત્રી