જોઉં છું બારીમાંથી ખુલ્લા આકાશમાં વિહરતા પક્ષીને ને શોધુ છું અર્થ, ઉદ્દેશ, ધ્યેય જીંદગીનો!
એક કવયિત્રી
જોઉં છું બારીમાંથી ખુલ્લા આકાશમાં વિહરતા પક્ષીને ને શોધુ છું અર્થ, ઉદ્દેશ, ધ્યેય જીંદગીનો!
દિકરા જૈત્ર, આજનો દિવસ એટલે અમારા માટે યાદગાર દિવસ, તારો જન્મદિવસ! કહેવાય છે કે સ્ત્રી મા બને તો સંપૂર્ણ બને છે પણ મારા માટે એવું નથી. હું તો દિવસે દિવસે તારી પાસેથી શીખું છું અને પૂર્ણ બનવાની કોશિશ કરુ છું. તારા માટે ગમે ત્યારે તને ગમે તે જમવાનું બનાવી આપવાનુ…