Skip to content

Month: December 2017

બાળક એક ગીત ૨.૧૩ – સાન્તાક્લોઝ

પ્રિય જૈત્ર, હમણાં હમણાંથી હું તારી પર બહુ ગુસ્સે થઈ જઉ છું. ક્યારેક મારુ પણ છું ને તું બધુ ભૂલીને મને વ્હાલ કરવા દોડી આવે છે. કદાચ અમે મોટા આટલું સરળતાથી બધુ ભીલી શકતાં હોત તો કેટલા બધા પ્રોબ્લેમ્સ નિવારી શકાત. ક્યારેક તારી પર વધારે પડતું દબાણ કે પછી તારી…

જિંદગી

જિંદગી ક્યાંક આડા હાથે મૂકાઈ ગઈ છે. રસોડાની ગોઠવણ કરતાં-કરતાં કે પછી કપડાની ગડીઓની વચ્ચે ખોવાઈ ગઈ છે. સવારનું એર્લામ જાણે કહે છે કે જાગી જા હજી બહુ મોડુ નથી થયું. પણ પાછું સ્નુઝ બટન કોઈ કારણોસર દબાઈ જાય છે. દર વર્ષે મિણબત્તીની સંખ્યા વધે છે પણ એને ઓલવવાનો શ્વાસ…

error: Content is protected !!