મોરપિંચ્છમાંથી નીકળશે
વાંસળીના સૂર્
રાધાનો વિરહ
મીરાંના ભજન
નરસિંહના પ્રભાતિયાં
માખણ-મીસરી
ગાયોનાં ઘણ
શંખનાદ
ને,
ગીતાના શ્લોક!
શ્રેણી: અછાંદસ કાવ્યો
મોરપિંચ્છમાંથી નીકળશે
વાંસળીના સૂર્
રાધાનો વિરહ
મીરાંના ભજન
નરસિંહના પ્રભાતિયાં
માખણ-મીસરી
ગાયોનાં ઘણ
શંખનાદ
ને,
ગીતાના શ્લોક!