સેલ્ફી Posted on 29/12/201722/03/2026 by vasantiful વાંચન સમય: < 1 મિનિટ હુંઅચાનક જઉંતોતું સેલ્ફી લેતી વખતેકોના ખભે હાથ મૂકીશ??! શ્રેણી: અછાંદસ કાવ્યો, અપ્રકાશિત કાવ્યો, કવિતા, ગુજરાતી કવિતા Facebook LinkedIn WhatsApp
Saras
આહ!
કેટલું સંવેદનાસભર!!!