વરસાદ ના પાણીમાં
ધીમે ધીમે
તરતી કાગળની હોડી
એટલે
બીજું કંઈ નહીં
ધીમે ધીમે દૂર જતું
એક બાળકનું બાળપણ.
કાગળની હોડી
વાંચન સમય: < 1 મિનિટ
વરસાદ ના પાણીમાં
ધીમે ધીમે
તરતી કાગળની હોડી
એટલે
બીજું કંઈ નહીં
ધીમે ધીમે દૂર જતું
એક બાળકનું બાળપણ.