Skip to content

Month: September 2023

ગોકુળ

પવનથી બારીનો પડદો હળવે હળવે હિલોળા લે છે. ફ્રેંચ વિંન્ડોમાંથી સૂરજમુખી જેવો સોનેરી તડકો વચ્ચે વચ્ચે હાઉકલી કરી જાય છે. ને જતાં-જતાં દિવાલ પર પીળા રંગના લસરકા મૂકતો જાય છે. ભૂરા આકાશમાં લાંગરેલી હોડી જેવા બે-ચાર શ્વેત વાદળ પડ્યા છે, જે થોડા હાલક ડોલક થાય છે. એક કબૂતર તાર પર…

નૈરોબીની સફર – ૧

ફરવા જવા માટે આમ તો ઘણા વિકલ્પો છે. નદી કિનારા, દરિયા કિનારા, નાઈટ લાઈફ હોય એવી જગ્યા, પર્વતો કે પછી જંગલો. દરેક જગ્યાની પોતપોતાની મજા છે. બસ તમને એમાં એકરુપ થતાં આવડે તો! નજીકના ભૂતકાળમાં હું નૈરોબી જઈ આવી. માત્ર ફરવા માટે નહીં પણ ત્યાં રહેવા માટે પણ ખરું જ.…

error: Content is protected !!