Skip to content

Category: અન્ય સાહિત્ય

અગાશી

ખા…સ્સો વખત થઈ ગયો અગાશી પર જવાયું નથી. અગાશી ભલે ઘરની અંદરનો ભાગ નથી પણ હજીયે હૈયાની અંદર મોકળી બની ગયેલી એક જગ્યા તો છે જ. અગાશી સાથે જોડાઈ છે અસંખ્ય ઘટનાઓ, અસંખ્ય વિચારો અને અસંખ્ય લાગણીઓ. પહેલાં ધોરણમાં બા-દાદા સાથે રહેતી ત્યારે દાદા ભણાવતા ને કવિતા ગોખવા કહેતા. ત્યારે…

રાજાની રાણીએ….

રાજાની રાણીએ કાન વીંધાવ્યા ને આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે કોઇએ ખારુ ખાટુ ખાવુ નહી. – જ્યારે પોતાને લાભ ન મળતો હોય ત્યારે બીજા ને પણ લાભમાથી બાકાત રાખવા.

error: Content is protected !!