રાજાની રાણીએ કાન વીંધાવ્યા ને આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે કોઇએ ખારુ ખાટુ ખાવુ નહી.
– જ્યારે પોતાને લાભ ન મળતો હોય ત્યારે બીજા ને પણ લાભમાથી બાકાત રાખવા.
રાજાની રાણીએ કાન વીંધાવ્યા ને આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે કોઇએ ખારુ ખાટુ ખાવુ નહી.
– જ્યારે પોતાને લાભ ન મળતો હોય ત્યારે બીજા ને પણ લાભમાથી બાકાત રાખવા.
Very good job done dear….
keep writing
All the Very Best for everything…
Jsk
સરસ !
રાજા ની રાણી એ કાન વિન્ધાવ્યા, એ વાત બરાબર નથી.
કારણ કે રાણી બની ત્યારે લગ્ન વખતે શોળે સણગાર સજ્યા હસે
ત્યારે બુટ્ટી તો પહેરીજ હસે ને? કે નહિ? તમારી વાત આ રીતે કેવી લાગે.. કે…રાજા ની કુંવરીએ કાન વિન્ધાવ્યા ને………કેમ બરાબર ને બેન.
માફ કરજો તમ ને ખોટું લાગ્યું હોય તો …..