Skip to content

Category: વિચાર

વેકેશન

એકસામટી ગોરસઆમલી ખાવાની ને પછી ડચુરો બાઝે એટલે પાણી પીવાનુ એવું નાના હતા ત્યારે બહુ કરતા. આજે વર્ષો પછી ગોરસઆમલી ખાધી ને જાણે સ્મરણોનો ડચુરો બાઝ્યો, આંખમાંથી પાણી ચૂવા લાગ્યુ. વેકેશન એટલે મોજમસ્તીનો છુટ્ટો દોર. મોડા ઉઠવાનુ, મસ્તી કરવાની. બપોરે પરાણે પરાણે સુવાનુ કે પછી અમદાવાદની બાજી, નવો વેપાર, ચાયનીઝ…

યાત્રા : સંઘર્ષથી આનંદ સુધીની….!

આપણે ઘણાને કહેતા સાંભળીએ છીએ કે, ‘ભાઈ, મેં મારા જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે, સખત મહેનત કરી છે…’વગેરે…. પરંતુ જરાક ઊંડાણપૂર્વક વિચારીએ તો સમજાય છે કે પ્રત્યેક જીવ સંસારમાં આવે છે ત્યારથી તે સંઘર્ષ તો કરતો જ હોય છે. બાળક પ્રકાશનું પહેલું કિરણ જોવા પામે તે માટે તેણે ખાસ્સા નવ…

error: Content is protected !!