Skip to content

Category: વિચાર

‘બેંતાળા’ ના પ્રવેશ વેળાએ

બેંતાલીસ પહેલાં જ બેંતાળા આવી ગયા છે. હવે દુનિયાને જોવાની દ્ર્ષ્ટિ બદલાઈ ગઈ છે. ‘પ્રોગ્રેસીવ’ ગ્લાસમાંથી હું દુનિયાને જોવા મારા ચશ્મા અને દ્ર્ષ્ટિને ઍજેસ્ટ કરી લઉ છું. જોકે ‘પ્રોગ્રેસીવ’ ચશ્મામાંથી કોઈ પ્રોગ્રેસ દેખાતો નથી એ વાત જુદી છે. 🙂 સતત ઊગતી સવાર અને એમ જ પડી જતી સાંજની ઘટમાળ ઘણી…

વસંત

આમ તો વસંતે આગમનની છડી પોકારી જ દીધી છે. પણ, મને તો એની ખબર મારા ઘરની રસોડાની ચોકડીમાં રાખેલા કૂંડાએ આપી. નવજાત જન્મે ને નર્સ આવીને કહી જાય એમ હવાએ મને આવીને કાનમાં ખૂશખબર આપી, “તમારે ત્યાં વસંત આવી છે!” આખું વર્ષ લગભગ સૂકાઈ ગયેલી હાલતમાં કૂંડામાં રહેલો મોગરો દરરોજ…

error: Content is protected !!