વાંચન સમય: < 1 મિનિટવરસાદ ના પાણીમાંધીમે ધીમેતરતી કાગળની હોડીએટલેબીજું કંઈ નહીંધીમે ધીમે દૂર જતુંએક બાળકનું બાળપણ.
Category: અછાંદસ કાવ્યો
ટાઈમ્સ સ્કેવર
વાંચન સમય: < 1 મિનિટલાઈટોની ચકાચોંધેઆંખો અંજાઈ છેજેમ વર્ષો પહેલાંગામથી આવ્યા ત્યારેબાપુની અંજાઈ’તી. બધુ રાબેતા મુજબગોઠવાઈ ગયું’તુંપણ મન ક્યાંય ગોઠતું નહોતું. ઘરની પીઢ ખસેડાઈ’તીનવી જગ્યાએ ઘર બનાવવાને ઘર આખ્ખું છાપરા વગરનું ‘ટાઈમ્સ સ્કેવર’પર ઉભા ત્યારેસમયે એક વર્તુળ પુરું કર્યું છે.
