વાંચન સમય: < 1 મિનિટશ્વાસ હવેલંબાયએટલા કે બે જણને ચાલે પગલા મારાહવે ધીમુ ધીમુ ચાલેગડબડિયા ખાઉંપડવાથી બી જાઉંને સાચવી સાચવી ચાલુ અંતરમાં ઉલ્લાસ, અંદર અંધારુમારામાં હું વહેંચાઉ!!
Category: અછાંદસ કાવ્યો
ખોળો ભરાશે
વાંચન સમય: < 1 મિનિટ[સ્ત્રી ના જીવનમાં જુદા જુદા સમયે જુદા જુદા પડાવ આવે છે, અને એમાંનો જ એક પડાવ એટલે મા બનવાનો સમય. આ પડાવ ની પહેલા, પ્રસુતિની પીડાને સહન કરવાની ઇશ્વર શક્તિ આપે તે માટે ખોળો ભરવાની એક વિધિ થતી હોય છે. મારી એક જીગરજાન મિત્ર જે મારાથી જોજનો દુર છે પણ છતાંય મારી સાથે છે એ…
પા-પા પગલી
વાંચન સમય: < 1 મિનિટપા-પા પગલી પાપા સાથેપગથિયું ચડવું તમારી સાથેઆંગળીના છોડુંના છોડું સંગાથઉંચેરા આકાશે અડવુંમનમાં મારી એક ગાંઠઉંચા સપનાનેનહીં આવવા દઉં ઉની આંચતમારી બધી વાતથાય સાચ!
