વાંચન સમય: 2 મિનિટદિકરા જૈત્ર, બસ હવે ચાર દિવસ પછી તારી જીંદગીનો નવો પડાવ શરુ થઇ રહ્યો છે. જ્ઞાનની ગંગામાં ડૂબકી મારવાનો અને જ્ઞાનથી તરબતર થઇ જવાનો. તારે સ્કૂલના પગથિયાં ચડતાં-ચડતાં જીઁદગીના એક-એક પગથિયા ચડવાના છે અને એમ ચડતાં-ચડતાં લપસી જવાય કે પડી પણ જવાય તો તને પકડવા અમે તો છીએ જ. હમણાં જ મેઁ એક advertisement જોઇ…
Category: બાળક એક ગીત
બાળક એક ગીત – ૨.૭
વાંચન સમય: < 1 મિનિટદિકરા જૈત્ર, આજનો દિવસ એટલે અમારા માટે યાદગાર દિવસ, તારો જન્મદિવસ! કહેવાય છે કે સ્ત્રી મા બને તો સંપૂર્ણ બને છે પણ મારા માટે એવું નથી. હું તો દિવસે દિવસે તારી પાસેથી શીખું છું અને પૂર્ણ બનવાની કોશિશ કરુ છું. તારા માટે ગમે ત્યારે તને ગમે તે જમવાનું બનાવી આપવાનુ એ મારા માટે અગ્નિપરીક્ષાથી કંઇ…
બાળક એક ગીત ૨.૬
વાંચન સમય: < 1 મિનિટદિકરા જૈત્ર, કયારેક નાના બાળકો એવી મોટી મોટી વાતો કરે કે આભા જ બની જવાય. મને એટલે કે તારી મમ્મી ને બે દિવસથી તાવ આવતો હતો. અને મે તને તારા પપ્પા સાથે રમવાનું કહ્યુ. પણ તારે મારી પાસેથી દુર જવુ નોહતું. એટલે તે મારા મોબાઇલમાં વિડિયો જોવા માંડ્યા અને તે પણ સાવ ઓછા અવાજમાં. થોડીવાર…
બાળક એક ગીત ૨.૫
વાંચન સમય: 2 મિનિટદિકરા જૈત્ર, આજે તને વાર્તા કીધા પછી તું સૂઇ ગયો. આજે મેં પણ ખાસ્સા સમય પછી પુસ્તક વાચ્યુ. શ્રી સુધા મૂર્તિ લિખિત ‘સંભારણાની સફરે’ માં એક વાર્તા છે ‘ભાભુ ને ભણાવ્યા’. જેમાં શ્રી સુધા મૂર્તિ એમના દાદીને ભણાવે છે. ખુબ જ હ્રદયસ્પર્શી અને ભણતરનું મહત્વ સમજાવતી વાત હતી. આજે તારુ એડમિશન પણ લીધુ.ભણતી વખતે કદાચ…
બાળક એક ગીત ૨.૪
વાંચન સમય: 2 મિનિટદિકરા જૈત્ર, તુ જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ તારા નખરા પણ વધતા જાય છે. આજે મારે ખીચડી નથી ખાવી, દાલફ્રાય ને રાઇસ ખાવા છે. આજે મારે ઉત્તપમ ખાવા છે ને આમા મીઠું વધારે છે એવુ ઘણુ બધુ. મને યાદ છે કે મેં તને દાળ નાખીને ઉપમા બનાવેલી તો તેં મને પુછ્યું તુ…
