વાંચન સમય: 2 મિનિટપ્રિય મિત્રો, વાસંતીફૂલ આજે નવસર્જન પામી જે આપની સમક્ષ રજૂ કરતાં આનંદ અનુભવુ છું. વત્તાઓછા અંશે સંવેદના સૌની પાસે છે, પણ એને વ્યક્ત કરી શકવાનું સામર્થ્ય અને સૌભાગ્ય જૂજ લોકોને જ મળે છે. મને એ સૌભાગ્ય મા સરસ્વતી તરફથી મળ્યું છે તેની કૃતજ્ઞતા મા સરસ્વતીના ચરણોમાં વ્યક્ત કરુ છું. થોડા સમય પહેલાં મેં એક વાર…
Category: લેખ
વેકેશન
વાંચન સમય: < 1 મિનિટમમ્મી-પપ્પા જે નાનપણથી આપણને શીખવાડે જુઠ્ઠુ બોલવું નહિએ બહુ સિફતતાથી જુઠ્ઠુ બોલે, પકડી પણ શકીએ નહિ એવી રીતે. ફોન પર એટલા નોર્મલ ટોનમાં વાત કરેકે ખબર જ ન પડે કંઈ થયું છે કે નહિ. દર વર્ષે વેકેશનની નાના છોકરાની જેમ જ રાહ જોવેદીકરી આવે ને દોહિત્રો / દોહિત્રી સાથે એટલે જ તો! દર વર્ષે દીકરી…
વેકેશન
વાંચન સમય: < 1 મિનિટએકસામટી ગોરસઆમલી ખાવાની ને પછી ડચુરો બાઝે એટલે પાણી પીવાનુ એવું નાના હતા ત્યારે બહુ કરતા. આજે વર્ષો પછી ગોરસઆમલી ખાધી ને જાણે સ્મરણોનો ડચુરો બાઝ્યો, આંખમાંથી પાણી ચૂવા લાગ્યુ. વેકેશન એટલે મોજમસ્તીનો છુટ્ટો દોર. મોડા ઉઠવાનુ, મસ્તી કરવાની. બપોરે પરાણે પરાણે સુવાનુ કે પછી અમદાવાદની બાજી, નવો વેપાર, ચાયનીઝ ચેકર, કેરમ રમવાના ને સાંજે…
અગાશી
વાંચન સમય: 2 મિનિટખા…સ્સો વખત થઈ ગયો અગાશી પર જવાયું નથી. અગાશી ભલે ઘરની અંદરનો ભાગ નથી પણ હજીયે હૈયાની અંદર મોકળી બની ગયેલી એક જગ્યા તો છે જ. અગાશી સાથે જોડાઈ છે અસંખ્ય ઘટનાઓ, અસંખ્ય વિચારો અને અસંખ્ય લાગણીઓ. પહેલાં ધોરણમાં બા-દાદા સાથે રહેતી ત્યારે દાદા ભણાવતા ને કવિતા ગોખવા કહેતા. ત્યારે અગાશી પર જઈ મોટે-મોટેથી ‘ચાલો…
