વાંચન સમય: 2 મિનિટપ્રિય જૈત્ર, હમણાં હમણાંથી હું તારી પર બહુ ગુસ્સે થઈ જઉ છું. ક્યારેક મારુ પણ છું ને તું બધુ ભૂલીને મને વ્હાલ કરવા દોડી આવે છે. કદાચ અમે મોટા આટલું સરળતાથી બધુ ભીલી શકતાં હોત તો કેટલા બધા પ્રોબ્લેમ્સ નિવારી શકાત. ક્યારેક તારી પર વધારે પડતું દબાણ કે પછી તારી વાત સમજ્યા વગર જ ઓવરરીએક્ટ…
Category: બાળક એક ગીત
બાળક એક ગીત ૨.૧૨ – પ્રેરણા
વાંચન સમય: 2 મિનિટદિકરા જૈત્ર, મોટા જ નાનાને શિખવાડી શકે એવું કોણે કહ્યું, ક્યારેક નાના પણ મોટઓને ઘણું શીખવી જાય છે. મેં ખાસ્સા વીસ (૨૦) વર્ષ પછી, જૂન મહિનામાં ટુ-વ્હીલર ચલાવવાનું શરું કર્યુ. નજીક નજીકમાં જઈ કામ પતાવી શકાય બસ એટલો જ આશય. દરરોજ પ્રેક્ટિસ કરવાની અને જાતને ટપારવાની કે આમ કરતાં જ આવડશે. ગઈ કાલે તને (જૈત્ર)…
બાળક એક ગીત ૨.૧૧
વાંચન સમય: 2 મિનિટદિકરા જૈત્ર, બહુ દિવસ થયા નહિ આપણે આવી રીતે વાતો કરી નથી. પણ હમણાં મારી પાસે ખાસ કંઈ કામ નથી એટલે થયું લાવ નિરાંતે વાત કરું. હવે તું જ્યાં ત્યાં લગાવેલા બોર્ડ પર સ્પેલિંગ વાંચવાનો પ્રયત્ન કરે છે. અને જે આલ્ફાબેટ ખબર ન પડે તે મને પૂછે છે. જ્યારે તને આલ્ફાબેટ નહોતા આવડતાં ત્યારે વાંચી…
બાળક એક ગીત ૨.૧૦
વાંચન સમય: 2 મિનિટદિકરા જૈત્ર, તારી સ્કુલ, મારી નોકરી અને ઘર આ બધામાં શબ્દો સાથેની આંગળી વચ્ચે-વચ્ચે છૂટે છે. ને તું જ્યારે જ્યારે મારી આંગળી પકડે છે ત્યારે-ત્યારે શબ્દોની આંગળી આપોઆપ પકડાઇ જાય છે. હું કદાચ ચાઇલ્ડ સાયકોલોજી પર Ph.D. કરુ તો’ય મને લાગે છે કે બાળકના મનનો તાગ મેળવવો અઘરો છે. ક્યારેક તને માર્યા પછી હું રડુ…
બાળક એક ગીત ૨.૯
વાંચન સમય: < 1 મિનિટદિકરા જૈત્ર, તારી સ્કુલ ચાલુ થયે ૧૫ દિવસ થઇ ગયા છે. અને હવે તું રડ્યા વગર સ્કુલે જાય છે. શરુવાતના દિવસો તારે માટે અને મારે માટે પણ બહુ અઘરા હતા. તું ક્લાસમાં બેઠો-બેઠો રડતો હોઇશ કે ચૂપ થઇ ગયો હોઇશ એ જ વિચાર મને બહાર બેઠા-બેઠા આવતો. તને તો એમ જ છે કે મમ્મી તારી…
