વાંચન સમય: < 1મિનિટવહેલી સવારેસોમનાથના દરિયા કિનારેભીની રેતીમાં ચાલુ છુંભીની હવાભીંજવે છે મારા પગને, ને આંખોનેકલરવ કરતા પક્ષીઓનું એક ઝૂંડમારા પરથી પસાર થઇ જાય છેને કેટલાય વિચારો મારા મનમાં ઉભરાય છેસંભળાય છે સવારની આરતીનો ઘંટારવને આંખ ખૂલી જાય છે….“ૐ ત્રંબકમ યજામહે….”ના એલાર્મ ટોનથી….
વાંચન સમય: < 1મિનિટઋતુ કોઈ પણ હોય,ઘડિયાળના કાંટાસતત ખીલતા રહે છે…કદાચકોઈ દિવસએમ પણ બને કે,પાનખર આવે ને,એ કાંટા ખરી પડે !જો એવું બને,તો એ શું હશે ?કોઈ યુગનું પતનકે નવી શરુવાત??? (પ્રકાશિત – રીડગુજરાતી)