વાંચન સમય: < 1 મિનિટભૂરો સાડલો પહેરીઉભી હોય કોઇ વિધવાએમ બપોર ઉભી છેનેધીમે – ધીમે આગળ વધે છેપછી કોઇતેના કપાળેસૌભાગ્યના ચાંદલા રુપેસૂરજ મુકતું જાય છેને એનેજાણે કોઇ પરણેતરને મળતું હોયએમ નવું નામ મળે છેસંધ્યા!!!
કીટ્ટા – બુચ્ચા
વાંચન સમય: < 1 મિનિટઅડકો – દડકો, ચોરપોલીસરમતા બે ભાઇરડે છે, પડે છે,વઠે છે, ઝગડે છેબુચ્ચા-કીટ્ટા, કીટ્ટા-બુચ્ચા થ્હય છેધીમે ધીમેરમકડાથી શ્રુ થતો ઝગડોબાપની મિલ્કત સુધી પહોંચે છેને અબોલા થાય છેજે છેક સુધી રહે છે…
