વાંચન સમય: < 1મિનિટઋતુ કોઈ પણ હોય,ઘડિયાળના કાંટાસતત ખીલતા રહે છે…કદાચકોઈ દિવસએમ પણ બને કે,પાનખર આવે ને,એ કાંટા ખરી પડે !જો એવું બને,તો એ શું હશે ?કોઈ યુગનું પતનકે નવી શરુવાત??? (પ્રકાશિત – રીડગુજરાતી)
વાંચન સમય: < 1મિનિટભૂરો સાડલો પહેરીઉભી હોય કોઇ વિધવાએમ બપોર ઉભી છેનેધીમે – ધીમે આગળ વધે છેપછી કોઇતેના કપાળેસૌભાગ્યના ચાંદલા રુપેસૂરજ મુકતું જાય છેને એનેજાણે કોઇ પરણેતરને મળતું હોયએમ નવું નામ મળે છેસંધ્યા!!!