વાંચન સમય: < 1 મિનિટભવિષ્યના ગર્ભમાંસમયનું બાળકપણ,પરિક્ષણ થઇ શકેએવું સોનોગ્રાફી મશીનક્યાં છે??નહીંતર ખરાબ સમયનોગર્ભપાતનક્કી હોત!!!
Tag: અછાંદસ કાવ્યો
ત્રણ કાવ્યો
વાંચન સમય: < 1 મિનિટ૧. હરિજન મારા ઘરની પાસેદરરોજઆવે છે એક હરિજનકૂડા-કચરાની ઢગલી કરે છેએને સળગાવે છેજાણેપોતાની ઇચ્છાઓને સળગાવતો હોય તેમ..!!! (૧૪-૯-૨૦૦૨) ૨. પથ, પ્રકાશ ને પ્રેરણા હુંઅંધકારમાંપ્રકાશ આપતો દીવોસળગતી મિણબત્તીકેમશાલ બનુંતાત્પર્ય એટલું કેહુંસૌનો પથ, પ્રકાશ ને પ્રેરણા બનું….! ૩. ક્રેક્ટસ ફ્લાવર મેં રાખ્યું છેએકક્રેક્ટસ ફ્લાવરજાણેજિંદગી એટલેફૂલ અને કાંટાનુ મિશ્રણ…!!!
