વાંચન સમય: < 1 મિનિટવહેલી સવારેસોમનાથના દરિયા કિનારેભીની રેતીમાં ચાલુ છુંભીની હવાભીંજવે છે મારા પગને, ને આંખોનેકલરવ કરતા પક્ષીઓનું એક ઝૂંડમારા પરથી પસાર થઇ જાય છેને કેટલાય વિચારો મારા મનમાં ઉભરાય છેસંભળાય છે સવારની આરતીનો ઘંટારવને આંખ ખૂલી જાય છે….“ૐ ત્રંબકમ યજામહે….”ના એલાર્મ ટોનથી….