વાંચન સમય: < 1 મિનિટસ્ત્રીનીસ્નિગ્ધ ચામડી પરથીસરી જતાપાણીની જેમ જમારી ઓફિસની કાચની બારી પરથી સરે છેવરસાદનું પાણીકોમ્પ્યુટર પર કામ કરતાં કરતાંઅચાનક,મારી આંખોસ્થિર થઇ જાય છે.એ.સી.ની ભેજયુક્ત હવાથીચીકણુ થઇ ગયેલુ શરીરતરસે છેવરસાદમાં ભીજાવા….!!!
Tag: ગુજરાતી કવિતા
ચહેરે વસંત
વાંચન સમય: < 1 મિનિટપાનખર છે છતાંશબ્દોનો ચિક્કાર નશો કરીચહેરે વસંત રાખુ છુંવિરહની બળતી-ઝ્ળતી ક્ષણોનેહ્રદયમાં કેદ રાખુ છું બસ આ વાતતને જ ફૂલ પુછુ છુંશું ખરેખર તું પતંગિયાને પ્રેમ કરુ છુ???કે કાંટાના ચોકી પહેરાથી તું ડરુ છું,ને ચહેરે વસંત રાખુ છું??? (પ્રકાશિત – કવિ)
