વાંચન સમય: < 1 મિનિટપાનખર છે છતાંશબ્દોનો ચિક્કાર નશો કરીચહેરે વસંત રાખુ છુંવિરહની બળતી-ઝ્ળતી ક્ષણોનેહ્રદયમાં કેદ રાખુ છું બસ આ વાતતને જ ફૂલ પુછુ છુંશું ખરેખર તું પતંગિયાને પ્રેમ કરુ છુ???કે કાંટાના ચોકી પહેરાથી તું ડરુ છું,ને ચહેરે વસંત રાખુ છું??? (પ્રકાશિત – કવિ)
Tag: વાસંતીફૂલ
નામ વગરનો આકાર
વાંચન સમય: < 1 મિનિટમારેહવે જવું છેપાછાએ ગર્ભના અંધકારમાંમારાઅસ્તિત્વ વિશેના પ્રશ્નોશોધવાફ્રરીધીમે-ધીમેપગ હલાવવાનેતારા શ્વાસે શ્વસવાએક નામ વગરનોઆકાર બનવા ! (પ્રકાશિત – રીડગુજરાતી, ૨૮, જૂન ૨૦૦૮)
શૂન્યાવકાશ
વાંચન સમય: < 1 મિનિટચોતરફ શૂન્યાવકાશને હુંકરુંશૂન્યમાંથી જસર્જનઅનેશૂન્યનું વિસર્જન‘હું’ નું વિસર્જનમિશ્રણમાંથીતત્વનું સર્જન !! (પ્રકાશિત – રીડગુજરાતી, ૨૮, જૂન ૨૦૦૮)
