જન્મદિવસ પર
કેક કાપતાં-કાપતાં
જિંદગીનું એક વર્ષ કપાય છે.
પ્રત્યેક વર્ષ મીણબત્તીની સંખ્યા વધે છે
ને તેને ઓલવવા જેટલો શ્વાસ ઘટે છે.
કેકની મીઠાશ માણ્યા પછી
જિંદગીની કડવાશ ઉભરાય છે.
આમ જ જિંદગી પૂરી થાય છે!!
(પ્રકાશિત – કવિલોક, લયત્સરો)
જન્મદિવસ પર
કેક કાપતાં-કાપતાં
જિંદગીનું એક વર્ષ કપાય છે.
પ્રત્યેક વર્ષ મીણબત્તીની સંખ્યા વધે છે
ને તેને ઓલવવા જેટલો શ્વાસ ઘટે છે.
કેકની મીઠાશ માણ્યા પછી
જિંદગીની કડવાશ ઉભરાય છે.
આમ જ જિંદગી પૂરી થાય છે!!
(પ્રકાશિત – કવિલોક, લયત્સરો)
સરસકૃતિ. અભિનંદન !!શ્વાસ ઘટવાની કલ્પના ગમી.
આજ રીતે નવું નવું આપતા રહેવા શુભેચ્છા..
Hey,
I still remember this poem very much which you have sent me on my b’day before 2 years back. I like this very very much. Thanx a lot for creating such a wonderful poem.
Hello. I think the article is really interesting. I am even interested in reading more. How soon will you update your blog?
તમે તો બહુ મોટી વાત કરી દીધી.
પ્રત્યેક વર્ષ મીણબત્તીની સંખ્યા વધે છે
ને તેને ઓલવવા જેટલો શ્વાસ ઘટે છે.
નયન
આ કવિતા બહુ ગમી, કદાચ આવતા અઠવાદી એ ફ્રરી માર જન્મ દિવસે વાંચીસ્…મને કવિતા ન ગમે તો હુ સાચુ સાચ લખી નાખુ છુ કે આ રચના સરસ છે, પણ કયારે ન લખુ કે આ કવિતા ગમી. કવિતા અને રચના મા બહુ જ ફર્ક છે. જેના વિશે હુ લખી રહ્યો છુ એ એક સોને સાડિ સતર વાર કવિતા છે તેમા કોઈ અતિશયોકતી ન થી !!!
very nice thought i like very much
ખરેખર અદભુત્ત