રેતીમાં પાડેલાં પગલાં
લૂછાઈ જશે….
પાંચ મિનિટ પછી
કદાચ,
કોઈને ખબર પણ ના હોય,
કે આપણે અહીંથી
સાથે પસાર થયા છીએ.
છતાં,
તારી સાથે ચાલેલાં થોડા ડગલાં,
મારી સ્મૃતિમાં અકબંધ રહેશે !
(પ્રકાશિત – રીડગુજરાતી – ૧૯, માર્ચ ૨૦૦૬)
રેતીમાં પાડેલાં પગલાં
લૂછાઈ જશે….
પાંચ મિનિટ પછી
કદાચ,
કોઈને ખબર પણ ના હોય,
કે આપણે અહીંથી
સાથે પસાર થયા છીએ.
છતાં,
તારી સાથે ચાલેલાં થોડા ડગલાં,
મારી સ્મૃતિમાં અકબંધ રહેશે !
(પ્રકાશિત – રીડગુજરાતી – ૧૯, માર્ચ ૨૦૦૬)
REALLY NICE ONE DEAR!
Its real Sapt-padi!
બોન, તમે તોહ ખરેખર મસ્ત અને જબરુ લખો છો
સાચે જ સુંદર કાવ્ય… વાહ !
Fine
ITS VERY NICE
very simple but meaningful creation. Far Far better than so called legends of gujrati sahitya. it,s a creation for mass and not for a class only.
સુંદર સંવેદનની સુંદર અભિવ્યક્તિ.
Its such a beatiful!………