બાલ્કનીના
કૂંડામાં વાવેલા
મનીપ્લાન્ટને
ફૂટી
એક કુંપળ
ને
મને પ્રર્શ્ન થયો
“આ વખતે કેટલું ઇન્કરીમેન્ટ મળશે?”
[શહેરી જીવનમાં પૈસા કમાવવા હાંફી જવાય ત્યાં સુધી દોડતા માણસને પ્રકૃતિની લીલાશ દેખાતી નથી – સ્પર્શતી નથી. નવી ઉગતી કુંપળમાં એને નવી આશા નહીં પણ પોતાને મળવાના ઇ ન્કરીમેન્ટની રકમના આંકડા દેખાય છે. એ સતત રાહ જુવે છે કે ક્યારે એ કુંપળ મોટી થાય!!]
( પ્રકાશિત : ધબકાર, ઇ-મેગેઝિન )
Wha DD Good One…!
કેતલુ સાચ્ચુ લક્ખુ ચે…સરસ્…
Nice One…Very True About People In Industry Like IT… 🙂
Yeah, if i get 5% this time I’ll plant 2 more money plant in my home. True, you r right. We are running behind money so much that we have forget now that how is the color of leafs in spring.
સાચે જ, જો એવી માન્યતા ન હોત કે મની પ્લાન્ટ વધે તો મની વધે તો કદાચ આપણા માથી ઘણા લોકો ને એ ખબર જ ન હોત કે આ મની પ્લાન્ટ છે.
હુ આજે બિજા દિવસે સતત કાવ્ય વાચુ છુ. અને ફરિ એક વખત મજા પડિ…. સરસ…..
મને પ્રર્શ્ન થયો
“આ વખતે કેટલું ઇન્કરીમેન્ટ મળશે?”
જવાબ – આ વખ્તે કશુ ના મલ્યુ…
વાહ હિરલ..સરસ કાવ્ય..બસ તુ લખતી રહે.પગાર વધવાનો જ છે.
સરસ.. હળવું અછાંદસ..
light and thoughtful creation
my money plant is not growing at all.
what should I do?
very nice creation,
nayan