ચોતરફ શૂન્યાવકાશ
ને હું
કરું
શૂન્યમાંથી જ
સર્જન
અને
શૂન્યનું વિસર્જન
‘હું’ નું વિસર્જન
મિશ્રણમાંથી
તત્વનું સર્જન !!
(પ્રકાશિત – રીડગુજરાતી, ૨૮, જૂન ૨૦૦૮)
ચોતરફ શૂન્યાવકાશ
ને હું
કરું
શૂન્યમાંથી જ
સર્જન
અને
શૂન્યનું વિસર્જન
‘હું’ નું વિસર્જન
મિશ્રણમાંથી
તત્વનું સર્જન !!
(પ્રકાશિત – રીડગુજરાતી, ૨૮, જૂન ૨૦૦૮)
અદભુત, હિરલ ખુબજ સરસ. Congratulations.
Nice one dear.. keep it up!
very good dear, keep it up
Hiral u also know “Innovative Mathamatical chemistry “,
શૂન્યમાંથી જ સર્જન અને શૂન્યનું વિસર્જન
and
મિશ્રણમાંથી
તત્વનું સર્જન !!
it’s adorable
I really really like these lines:
શૂન્યનું વિસર્જન
‘હું’ નું વિસર્જન
મિશ્રણમાંથી
તત્વનું સર્જન !!
speechless.
nayan