મારે
હવે જવું છે
પાછા
એ ગર્ભના અંધકારમાં
મારા
અસ્તિત્વ વિશેના પ્રશ્નો
શોધવા
ફ્રરી
ધીમે-ધીમે
પગ હલાવવા
ને
તારા શ્વાસે શ્વસવા
એક નામ વગરનો
આકાર બનવા !
(પ્રકાશિત – રીડગુજરાતી, ૨૮, જૂન ૨૦૦૮)
મારે
હવે જવું છે
પાછા
એ ગર્ભના અંધકારમાં
મારા
અસ્તિત્વ વિશેના પ્રશ્નો
શોધવા
ફ્રરી
ધીમે-ધીમે
પગ હલાવવા
ને
તારા શ્વાસે શ્વસવા
એક નામ વગરનો
આકાર બનવા !
(પ્રકાશિત – રીડગુજરાતી, ૨૮, જૂન ૨૦૦૮)
just great .I loved it
Great thoughts ……
વાહ સુંદર અભિવ્યક્તિ !
મારા બ્લોગ પર આગમન કરવા આપને ભાવભીનું આમંત્રણ છે.
હું આપના અભિપ્રાયની રાહ જોઇશ.
http://www.aagaman.wordpress.com
Mayur Prajapati
Hey, great post, really well written. You should blog more about this.
Marvellous, It seems the poem wants to say something more….
” મારે
હવે જવું છે
પાછા ………….
એક નામ વગરનો
આકાર બનવા ……………………! ”
———————————–
વાહ ! એક અદભુત વિચાર !!!
એક કવયિત્રિની,
અશક્યને શક્ય બનાવવાની ગજબની કલ્પના શક્તિ !!!
કારણ જિંદગીના Exprees – Way પર “U” – Turn લેવા જેવી વાત .
અને
તારા અસ્તિત્વ વિશેના પ્રશ્નો
શોધવાની ઝંખના જોઇ …………!
અહિં મને સંદભૅ ટાંકવાનુ મન થાય છે
“નચિકેતા અને યમરાજ” વચ્ચેના સંવાદમાં જોવા મળતી નચિકેતાની મૃત્યુ વિશેના પ્રશ્ર્ને ઉપસી આવતી ઝંખના………!
No words for these…..
Worderful imagination molded into ultimate words dear…..
આને જ સત્ય કહેવાય……….
what an imagination! Excellent creation!!!
Keep it up,
nayan
બહુજ સરસ કલ્પના શક્તિ
સરસ રચના