નિવૃત્ત થયા પછી
કોઇ પ્રવૃત્તિ નથી
રસ્તાના ટ્રાફિકથી બચ્યો છું
ને ઘરમાં અટવાયો છું
શર્ટ પેન્ટ
દરરોજ ક્યાં ફંફોસવાના
ને ટાઇ તો કબાટમાં કેદ
ચા, છાપું, મંદિર
દરરોજ કર્યા કરુ છું
છતાં ખાલી ખાલી લાગુ છું!!
(પ્રકાશિત – કવિલોક, જનકલ્યાણ)
નિવૃત્ત થયા પછી
કોઇ પ્રવૃત્તિ નથી
રસ્તાના ટ્રાફિકથી બચ્યો છું
ને ઘરમાં અટવાયો છું
શર્ટ પેન્ટ
દરરોજ ક્યાં ફંફોસવાના
ને ટાઇ તો કબાટમાં કેદ
ચા, છાપું, મંદિર
દરરોજ કર્યા કરુ છું
છતાં ખાલી ખાલી લાગુ છું!!
(પ્રકાશિત – કવિલોક, જનકલ્યાણ)
“નિવૃત્તિ” દરેક નિવૃત્ત માણસની મનોવ્યથા
સરસ રચના..વાહ..
Pretty nice post. I just found your site and wanted to say
that I have really enjoyed reading your blog posts. Anyway
I’ll be subscribing to your blog and I hope you post again soon!
There are lot many other activities which one miss when he gets retired, like daily conversation and fun with our collegues, those knok jhonk with our boss, periodical get together, fun, eagerness to see monthly salary credit and yearly bonuses, those performance appraisals and what not??
Great effort ….Of course….as always….
સુંદર રચના…
Loved your latest post, by the way.
Hey, have you seen this news article?
New details about Michael Jackson’s Death Emerge
I was wondering if you were going to blog about this…
Nice Dear….
સરસ અને વાસ્તવીક વાત,
આજે જ તમારી સાઈટ નિ મુલાકાત થઈ.
સરસ વાંચવા મળ્યુ.
આ રચના નથી, પણ ખર્રખર કવિતા છે !!!!, બસ આગળ પાછળ જોયા વગર લખે રાખો!!!