ઘૂંટણીએ ચાલતાં ચાલતાં
હું આજે પગભર થઇ ગઇ
ઘોડિયા અને ઘડિયાળ વચ્ચે
હું ક્યાંક અટવાઇ ગઇ
દફતર, લેસન, વેકેશન
એ મઝા હવે પૂરી થઇ
લાગે છે હવે મને
ખરી આજીવન કેદ થઇ!!
ઘૂંટણીએ ચાલતાં ચાલતાં
હું આજે પગભર થઇ ગઇ
ઘોડિયા અને ઘડિયાળ વચ્ચે
હું ક્યાંક અટવાઇ ગઇ
દફતર, લેસન, વેકેશન
એ મઝા હવે પૂરી થઇ
લાગે છે હવે મને
ખરી આજીવન કેદ થઇ!!
Oh!….. So ur missing ur old days…..!!!
And this poem is dedicated to ur golden old memories thats knocking door at ur current sterio type life….
Nice one….
ખુબ જ સરસ …….
બાળપણ જીવનભર ભુલાતું નથી.
સુંદર રજુઆત !
સંવેદનશીલ કાવ્ય.
Oh..this is an wonderful post…
it really touch the heart..
ખુબજ સુન્દર્
keep it up
સરસ અતિ સુદર
વા ભઈ વા
સરસ રચના કરિ છે. વખાણ કરવા માટે ના શબ્દો નથી
અભિનંદન…..
ખૂબ જ સુંદર …. વાંચી ને મજા આવી ગઈ…
Nice 🙂
but there is a child in each person till she/he dies, and the child is always free…
ખૂબ સુંદર અભિવ્યક્તિ.
Only few lines, but describing lot many things. It is heart touching and true.
‘લાગે છે હવે મને
ખરી આજીવન કેદ થઇ!!’
Missing childhood….
બાળપણના દિવસો ને યાદ કરાવનારી સુંદર રચના.
વ્aહ્ અaએeસ્a હ્ેe
જીવનની આજતો વાસ્તવિકતા છે, જે તમે સચોટ દર્શાવી છે.