કૉમ્યુટરની હાડૅડિસ્કમાં
ક્યાંક ખોવાઇ ગઇ છે
મારી લાગણીઓની ફાઇલ
ને ક્યારેક એટલે જ
હેંગ થઇ જાય છે મારી સિસ્ટમ
થાકી જાઉં છું ત્યારે
કલમનો હાથ ઝાલી લઉ છું
ખેડવા લાગુ વિચારોના ખેતર
વાવ્યા કરું શવ્દોનું બીજ
મારા જ આંસુથી સિંચ્યા કરું
ઉગી નીકળે કોઇ કવિતા!!!
hey this is very true…awesome
its really true
good one…
સુંદર રચના…
Good one! u have tried to make fine similies.
વાવ્યા કરું શવ્દોનું બીજ
મારા જ આંસુથી સિંચ્યા કરું…..
સુંદર કલ્પના !
સ્પર્શી જાય એવું કાવ્ય.
અદભુત!
વાહ શું વાત છે. – કવિતાઓના સર્ચ ટુલથી લાગણીઓની ફાઇલ શોધવાની.
સુદર રચના
બહુ સુદર રચના
હીરલબેન તમારા કાવ્ય સમ મારી કવિતા આ રીતે શરું થાય
છે; હવે હુંતો એક તરતું નેટવર્ક છું….તમારું કાવ્ય વાંચવાની
એટલે મજા આવેછે કે આપણે રચેલી ઇલેક્ટ્રોનીક સન્સ્મ્રુતિમાં
આપણે જ ખોવાઈ જઈએ છીએ અને પછી પાછા શોધીએ પણ
છીએ, એ કેવું!!
આજે એક નવી કવિતા વાંચવાના આંનદ ને શ્બ્દ થી કડાર વા બેઠો………..લખતા લયો થાય્, તમે તો બાર વરસે કવિતાની આંગળી પકડી પણ મેં તો અમેરિકામ લગભગ ૨૦ વરસ કાડયા પછી છેલ્લા ૧૦ વરસથી અકારણે કવિતા વાચવાની અને લખવાની શરુ કરી!……કવિતા નો આંનદ ડોલરમા નથી! કોણ માનશે!…….
શોધિ લાગનિઓ ને વાપ્રિ સર્ચિગ તુલ
પન ખોવાઇ એતો મારાથિ, એ મારિ ભુલ
મન નુ સોફત્તવેર ને મગજ નિ હાર્દદિસક
રિદ(read) થાય તો મજા નહિ તો ફાઈલ વિક
Hows that!!
very nice to jump between computer & farming on same field. very nice
સુંદર રચના.