સ્ત્રીની
સ્નિગ્ધ ચામડી પરથી
સરી જતા
પાણીની જેમ જ
મારી ઓફિસની કાચની બારી પરથી સરે છે
વરસાદનું પાણી
કોમ્પ્યુટર પર કામ કરતાં કરતાં
અચાનક,
મારી આંખો
સ્થિર થઇ જાય છે.
એ.સી.ની ભેજયુક્ત હવાથી
ચીકણુ થઇ ગયેલુ શરીર
તરસે છે
વરસાદમાં ભીજાવા….!!!
એક કવયિત્રી
એક્દમ વાસ્તવિક કવિતા… 🙂
Nice one dear…. Real truth….
હુમ્મ્મ વાસ્ત્વિક્તા દેખાય ચ્હે..
બહુ સરસ રચના
એક સ્ત્રી જ્યારે સ્ત્રીના સ્પ્ંદન-સંવેદન વિશે લખે ત્યારે કેવળ
નિખાલસતા જ અભિવ્યક્ત થાય અને સર્જ્નની મ્રુદુતા.
તમારી જેમ હું પણ કવ્ય લઈને આવ્યો છું,વાંચજો મારી વેબ
સાઈટ પર
સરસ રચના.
તમારી જેમ મારી બેસવાની વ્યવસ્થા પણ આવી જ છે, ત્રીજા માળે બારી પાસે. બારીની બહાર ગુલમહોરના ઝાડ જોઈને મન થાય છે તેમને તોડીને ખાવાનુ.
સુંદર રચના,
નયન
સરસ
દાદ છે આપની સંવેદનશીલ કલમને…..!!!
ફક્ત કાચને જ પારદર્શકતા હોત…..
અને જો ના હોત તમારી સંવેદનશીલતા તો…..!!!
માત્ર !
ઓફિસની બારીના કાચનું પોતાના પરથી સરી જતા વરસાદી પાણીથી ભીંજાતું જોઈને …,
અચાનક ના ઉદભવતો કાચ સાથેનો આપનો આ સંવાદનો સિલસીલો (સુંદર રચના)…….!!!
જેને સ્વ. શ્રી રમેશ પારેખની ગુજરાતી શાયરીની
શિર્ષક પંક્તિથી અભિવ્યક્ત કરવાનું મને યોગ્ય લાગે છે………..
” મને ભીંજવે (કાચ) તું તને વરસાદ ભીંજવે “…….
કોન્ક્રીટના જંગલમાં ઉંચા માળૅ બેસીને કાચની બારીએ થી પહોળા રસ્તા અને તેના પર ચાલતી મોંઘીદાટ ગાડીઓ ખુબ જોઈ.
એસીની ભેજવાળી હવા ખાઈને હવે ખુલ્લા નભ નીચે ભીંજાવવાનો આનંદ માણવો છે, પણ વરસાદ નથી !!
મને એ દિવસો યાદ આવે છે જ્યારે મારેી ઓફેીસ નેી બારેીમાથેી ઉનાળા ના દિવસો મા કોયલ નો મેીઠો અવાજ આવતો હતો. આજે ન્યુયોર્ક ના જંગલ મા એ આવજ ખબર નહિ ક્યાં ખોવાઈ ગયો છે.
ખુબ જ સરસ
visit my bolg & leave your valuable comment pls…
http://www.aagaman.wordpress.com
Awesome Hiral!!
સુ વાત છે ….
બહુ મજા આવિ ગૈ હો…
sollid લખો ચ્હો….keep it up…